શનિવાર, 14 નવેમ્બર, 2015
ગુજરાતનું ભુગોલ
1.ગિરનાર પર્વતનું સૌથી ઉંચું શિખર ક્યુ છે?
==> ગોરખનાથ
2. તાપી નદી ગુજરાતમાં ક્યા સ્થરેથી પ્રવેશે છે?
==>હરણફાર
3.ગુજરાતમાં સિરામિક ઉધોગ નું સૌપ્રથમ કારખાનું ક્યા ચાલુ થયૂ હતું?
==>મોરબી
4.હાથમતી નદી ક્યા જિલ્લામાં આવેલી છે?
==> સાબરકાન્ઠા
5.વડોદરા જિલ્લાનો આંબાડુન્ગર ક્યા ખનિજ માટે જાનિતો છે?
==>ફલોરસ્પાર
6.કચ્છમાં લિગ્નાઇટ આધારિત વિધુત મથક ક્યા આવેલુ છે ?
==>પાનધો
7.ગુજરાતમાં પ્રથમ રેડીયો કેંદ્ર ક્યાં શરુ કરવામા આવ્યુ હતુ?
==> વડોદરા
8.જૈનોનું યાત્રાધામ મહૂડી કઇ નદીના કિનારે આવેલું છે?
==> સાબરમતી
9.પંચમહાલ જિલ્લાનું વિભાજન ક્યા બે જિલ્લામાં થયું ? ==>ગોધરા-દાહોદ
10.ગુજરાતનું ક્યું સરોવર યાયાવર પક્ષીઓ માટે જાનિતુ છે?
==>નરસરોવર
11.સૌરાષ્ટની કઇ ભેસોઁ વધુ દુધ માટે જાનિતો છે?
==>જાફરાબાદી
12.તેન તરાવ ક્યાં આવેલું છે?
==>ડભોઈ
13.કલાપી નો માહેલ ક્યાંઆવેલો છે?
==> લાઠી

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો