પૃષ્ઠો

શનિવાર, 14 નવેમ્બર, 2015

ગુજરાતનું ભુગોલ

1.ગિરનાર પર્વતનું સૌથી ઉંચું શિખર ક્યુ છે? ==> ગોરખનાથ 2. તાપી નદી ગુજરાતમાં ક્યા સ્થરેથી પ્રવેશે છે? ==>હરણફાર 3.ગુજરાતમાં સિરામિક ઉધોગ નું સૌપ્રથમ કારખાનું ક્યા ચાલુ થયૂ હતું? ==>મોરબી 4.હાથમતી નદી ક્યા જિલ્લામાં આવેલી છે? ==> સાબરકાન્ઠા 5.વડોદરા જિલ્લાનો આંબાડુન્ગર ક્યા ખનિજ માટે જાનિતો છે? ==>ફલોરસ્પાર 6.કચ્છમાં લિગ્નાઇટ આધારિત વિધુત મથક ક્યા આવેલુ છે ? ==>પાનધો 7.ગુજરાતમાં પ્રથમ રેડીયો કેંદ્ર ક્યાં શરુ કરવામા આવ્યુ હતુ? ==> વડોદરા 8.જૈનોનું યાત્રાધામ મહૂડી કઇ નદીના કિનારે આવેલું છે? ==> સાબરમતી 9.પંચમહાલ જિલ્લાનું વિભાજન ક્યા બે જિલ્લામાં થયું ? ==>ગોધરા-દાહોદ 10.ગુજરાતનું ક્યું સરોવર યાયાવર પક્ષીઓ માટે જાનિતુ છે? ==>નરસરોવર 11.સૌરાષ્ટની કઇ ભેસોઁ વધુ દુધ માટે જાનિતો છે? ==>જાફરાબાદી 12.તેન તરાવ ક્યાં આવેલું છે? ==>ડભોઈ 13.કલાપી નો માહેલ ક્યાંઆવેલો છે? ==> લાઠી 1.ગિરનાર પર્વતનું સૌથી ઉંચું શિખર ક્યુ છે? ==> ગોરખનાથ 2. તાપી નદી ગુજરાતમાં ક્યા સ્થરેથી પ્રવેશે છે? ==>હરણફાર 3.ગુજરાતમાં સિરામિક ઉધોગ નું સૌપ્રથમ કારખાનું ક્યા ચાલુ થયૂ હતું? ==>મોરબી 4.હાથમતી નદી ક્યા જિલ્લામાં આવેલી છે? ==> સાબરકાન્ઠા 5.વડોદરા જિલ્લાનો આંબાડુન્ગર ક્યા ખનિજ માટે જાનિતો છે? ==>ફલોરસ્પાર 6.કચ્છમાં લિગ્નાઇટ આધારિત વિધુત મથક ક્યા આવેલુ છે ? ==>પાનધો 7.ગુજરાતમાં પ્રથમ રેડીયો કેંદ્ર ક્યાં શરુ કરવામા આવ્યુ હતુ? ==> વડોદરા 8.જૈનોનું યાત્રાધામ મહૂડી કઇ નદીના કિનારે આવેલું છે? ==> સાબરમતી 9.પંચમહાલ જિલ્લાનું વિભાજન ક્યા બે જિલ્લામાં થયું ? ==>ગોધરા-દાહોદ 10.ગુજરાતનું ક્યું સરોવર યાયાવર પક્ષીઓ માટે જાનિતુ છે? ==>નરસરોવર 11.સૌરાષ્ટની કઇ ભેસોઁ વધુ દુધ માટે જાનિતો છે? ==>જાફરાબાદી 12.તેન તરાવ ક્યાં આવેલું છે? ==>ડભોઈ 13.કલાપી નો માહેલ ક્યાંઆવેલો છે? ==> લાઠી

મંગળવાર, 10 નવેમ્બર, 2015


WELL COME

નમસ્કાર,
આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું બ્લોગ જગતમાં જોડાઇ રહ્યો છું તેનો મને આનંદ છે.કાંઇક નવું કરવાની અને અન્યને મદદરૂપ થવાની આશા સાથે આ બ્લોગ ની શરૂઆત કરી છે. આ બ્લોગ પર તમને શિક્ષણ સાથે સંકળાયેલ તમામ બાબતોની જાણકારી આપવામાં આવશે. આશા રાખું કે આપ સૌને ગમશે. ..આભાર સહ. ....
                       
                         ➡મહેન્દ્રસિંહ રાઠોડ